August 7, 2024 8:21 PM

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે. લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન વાયનાડ ભુસ્ખલનનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કેન્દ્ર સરકારને મૃતકો અને ઇજાગ્રસ્તોનાં વળતરમાં વધારો કરવા અને વાયનાડ માટેનાં સર્વગ્રાહી પુનર્વસન પેકેજની...

August 7, 2024 8:19 PM

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડના કૃષિ અને વિદેશી બાબતોના સહ-મંત્રી ટોડ મૈકલે તથા ન્યૂઝીલેન્ડમાંભારતના હાઇ કમિશનર નીતા ભૂષણે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યું હતું. સુ શ્રી મુર્મૂ આવતી કાલે રાજધાની વેલિંગ્ટનની મુલાકાત લેશે. ગવર્મેન્ટ...

August 7, 2024 8:17 PM

પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવ્યા – યુનાઇટેડ વર્લ્ડ રેસલીંગ સમક્ષ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અપીલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવવાના આરે આવેલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને સ્પર્ધામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. 50 કિલો વજન વર્ગ વિભાગમાં સ્પર્ધા કરનારાં ફોગાટનું વજન મર્યાદા કરતા વધુ જણાયું છે. ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક યાદીમાં જણાવ્યું છે કે, સમગ્ર રાત્રિ દરમિયાન ટીમનાં સર્વશ્રેષ્ઠ પ્રયા...

August 7, 2024 8:04 PM

પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે

પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક માસમાં જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર સહિતના અલગ અલગ રોગોના બાળકોના 2 હજાર 665 જેટલા કેસો નોંધાયા છે. આ અંગે ગોધરા સિવિલના પીડીયાટ્રીક, ડોક્ટર પ્રાચી શાહે જણાવ્યું કે, સિવિલ ખાત...

August 7, 2024 8:03 PM

નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે

નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને "મહિલા નેતૃત્વ દિવસ"ની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા ‘‘નારી વંદન ઉ...

August 7, 2024 8:01 PM

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ખાનગી ભાગીદારો, કલ્યાણ ફાઉન્ડેશન અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના...

August 7, 2024 7:59 PM

રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે

રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે. જ્યારે હાલમાં 10 લાખથી વધુ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ યોજનાનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ અને 6 માસ સુધીના બાળકોની માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છ...

August 7, 2024 7:58 PM

સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે

સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા અંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ ઉચ્ચ અધિકારીઓ, શાળા-મહાવિદ્યાલયોના સંચાલક, ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, રાજ્યભરમાં 10થી 13 ઑગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. ત્યારે સુર...

August 7, 2024 7:57 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના “તુર નૃત્ય”ની પ્રસ્તુતિ કરવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના "તુર નૃત્ય"ની પ્રસ્તુતિ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...

August 7, 2024 7:54 PM

રાજ્યમાં આજે “રાષ્ટ્રીય હાથસાળ દિવસ” નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે

રાજ્યમાં આજે "રાષ્ટ્રીય હાથસાળ દિવસ" નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નિફ્ટ કૉલેજ ખાતે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જતીન ગોયલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના અમારા પ્રતિનિધિ પ...