August 20, 2024 9:11 AM
સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે
સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યોજાનારા મહાવાવેતર અભિયાન અંતર્ગત 18 હેક્ટરના જંગલમાં હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની પણ કામના કરાશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા, મંત્રી મુ...