August 26, 2024 7:29 PM

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ નિયામક અને સીઆરપીએફના ડીઆઈજીની હાજરીમાં તેમણે સમર્પણકર્યું  હતું. આ નક્સલવાદીઓ ઉપર કુલ 29 લાખરૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને છત્તીસગઢ સરકારની પુર્ન...

August 26, 2024 7:27 PM

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો છે. જે કર્મચારીઓને કામના કલાકો બાહર સંપર્ક કરવાનો ઇનકારકરવાનો અધિકાર આપે છે. આજથી ઑસ્ટ્રેલિયામાં કર્મચારીઓને તેમના પગારના કલાકો બહારકામના ઇમેલ-કોલ અને મેસેજ પર નજર રાખવાનો, જવાબ આપવાનો ઇનકાર કરવાનો ...

August 26, 2024 7:26 PM

પેરિસ ખાતે આગામી 28 તારીખથી પેરાલિમ્પિક્સ 2024 શરૂ થશે

પેરિસ ખાતે આગામી 28 તારીખથી શરૂ થનાર પેરાલિમ્પિક્સ 2024માં ભારતની એશિયન પેરા ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ- શીતલ દેવી ભારત માટે મેડલ જીતવા પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. 17 વર્ષીય જમ્મુ જિલ્લાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર હાથ વિના તીરંદાજીની સ્પર્ધામાં ઉતરનારી આ મહિલા,હાલ કમ્પાઉન્ડઓપન વિ...

August 26, 2024 7:22 PM

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર રાજ્ય સરકાર દ્વારા અંદાજે 20 હજાર જેટલા મરઘાઓને મારીને તેમને પ્રોટોકોલ પ્રમાણે દફનાવવામાં આવી રહ્યા છે, ઉપરાંત પોલ્ટ્રીફાર્મને સેનેટાઇઝ કરાઈ રહ્યા છે. ભોપાલના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા દ્વારા ...

August 26, 2024 7:19 PM

ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી

ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. પક્ષે પંપોરથી સૈયદ શૌકત ગયૂરઅંદ્રાબી, શોપિયાંથી જાવેદ અહમદ કાદરી, રાજપોરાથી અર્શિદ ભટ્ટ, અનંતનાગથી એડ્વોકેટસૈયદ વજાહત, કિશ્તવાડથી શગુન પરિહાર, ડોડાથી ગજયસિંહ રાણા અને કોકરનાગથી રોશન હુસૈનગુજ્જરને ટિકિટ આપી છે. ...

August 26, 2024 7:17 PM

ભારતીય તટરક્ષક દળોએ આજે માલવાહક પોત આઇ ટી ટીપ્યૂમાના ચાલક દળના અગિયાર જેટલા સભ્યોને ઉગાર્યા

ભારતીય તટરક્ષક દળોએ આજે માલવાહક પોત આઇ ટી ટીપ્યૂમાના ચાલક દળના અગિયાર જેટલા સભ્યોને ઉગારી લીધા છે. આ જહાજ કોલકાતા બંદરેથી પોર્ટબ્લેરજઈ જતા પશ્ચિમ બંગાળના દરિયામાં ડૂબી ગયું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કેજહાજ દ્વારા સંદેશ મળ્યા બાદ તુરત જ તટરક્ષક દળના બે જાલયાન અને એક ડોર્નયર વિમાનઘટના સ્થળ મ...

August 26, 2024 3:47 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ- FATFના પ્રમુખ ટી રાજા કુમાર સાથે મુલાકાત કરી હતી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ- FATFના પ્રમુખ ટી રાજા કુમાર સાથે મુલાકાત કરી હતી. તેમણે FATFના પ્રમુખ તરીકેની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શ્રી કુમારને અભિનંદન આપ્યા હતા. બેઠકમાં નાણા મંત્રીએ FATFની કામગીરી ન્યાયી રીતે નિભાવવા બદલ ટી રાજાકુમાર...

August 26, 2024 3:45 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. મેમ્ફસિસ, એટલાન્ટા અને નેશવિલેના ભારતીય મૂળનાં લોકો સાથેની મુલાકાતમાં શ્રી સિંહે સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં ભારતીય સ...

August 26, 2024 3:43 PM

દેશભરમાં જન્માષ્ટમીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વભરના મંદિરોમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ...

August 26, 2024 3:37 PM

ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું

ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું હતું, જ્યાં INS મુંબઈની શ્રીલંકાની પ્રથમ મુલાકાત દરમ્યાન શ્રીલંકા નૌકાદળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની શ્રીલંકાની આઠમી મુલાકાત છે. મુલાકાત દરમિયાન, IN...