August 30, 2024 3:02 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે.આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં રાજ્યના 33 જીલ્લાઓના 222 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે.કચ્છના માંડવીમાં 388 અને મુંદ્રામાં 217 મીલીમીટર, દેવભૂમિ દ્વારકના મુખ્યમથક ખાતે 186 મીલીમીટર વરસાદ વરસ્યો છે. જો કે, આજે સવારના છથી દસ વા...

August 30, 2024 2:20 PM

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીયવર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યોછે જે અગાઉના 6.8 ટકા અને 2025 માટે 6.6ટકાના અંદાજ કરતાં વધુ છે

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીયવર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યોછે જે અગાઉના 6.8 ટકા અને 2025 માટે 6.6ટકાના અંદાજ કરતાં વધુ છે.આ અહેવાલ વ્યાપક-આધારિત વૃદ્ધિ, સ્થિતિસ્થાપકખાનગી વપરાશ અને સુધારેલી વ્યાપારી પરિસ્થિતિઓ દ્વારા તૈયાર કરવામા...

August 30, 2024 2:14 PM

પાકિસ્તાને ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું

પાકિસ્તાને આગામી ઓક્ટોબર માસમાં ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું છે. મીડિયા સાથે વાતકરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાપ્રવક્તા મુમતાઝ ઝાહરા બલોચે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંગઠનના તમામ સભ્ય...

August 30, 2024 2:10 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાંઆવ્યા છે અને વિશ્વનું અડધું ડિજિટલ પેમન્ટ ભારતમાં થાય છે

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે સજાતિય સમુદાયનાવ્યક્તિઓ માટે સંયુક્ત બેંક ખાતું ખોલવા અને સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિને નોમિનીતરીકે નોમિનેટ કરવા માટે કોઈ પ્રતિબંધ નથી. મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે ગઈકાલેઆ સંદર્ભમાં એક એડવાઈઝરી બહાર પાડી હતી.સુપ્રિયા ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફઈન્ડિયાના કેસ...

August 30, 2024 2:06 PM

ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (NIA) પર પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે

ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(NIA) પર પ્રથમકોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે. NIAએ કહ્યું કેતે વર્ષના અંત સુધીમાં ફ્લાઇટ પ્રક્રિયાના પરીક્ષણો સાથે તેની એરોડ્રોમ લાયસન્સ અરજીફાઇલ કરશે.એરપોર્ટના પ્રથમ તબક્કામાં એક રનવેઅને એક ટર્મિનલહશે, જેમાં વાર્ષિ...

August 30, 2024 2:01 PM

વક્ફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્તસમિતિ આજે નવીદિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે

વક્ફ(સુધારા)બિલ,2024 પરની સંયુક્તસમિતિ આજે નવીદિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે.લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, મુંબઈના ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલેમા અને નવીદિલ્હીની ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઇટ્સ સમિતિ સમક્ષ વિચારો રજૂ કરશે.લોકસભા સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષ...

August 30, 2024 10:45 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઇ અને પાલઘરમાં વિવિધ વિકાસકામોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઇ અને પાલઘરની મુલાકાત લઇને વિવિધ વિકાસકામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગ્યે મુંબઇના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં યોજાનાર વૈશ્વિક નાણાં સંસ્થાઓની બેઠકમાં સંબોધન કરશે. ત્યાર પછી લગભગ એક વાગે, 30 મિનિટે શ્રી મોદી પાલઘરમાં સ...

August 30, 2024 10:44 AM

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યો છે

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યો છે જે અગાઉના 6.8 ટકા અને 2025 માટે 6.6ટકાના અંદાજ કરતાં વધુ છે. આ અહેવાલ વ્યાપક-આધારિત વૃદ્ધિ, સ્થિતિસ્થાપક ખાનગી વપરાશ અને સુધારેલી વ્યાપારી પરિસ્થિતિઓ દ્વારા તૈયાર કર...

August 30, 2024 10:43 AM

કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળા રેલ યોજનાઓની ઓળખ કરી છે

કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળા રેલ યોજનાઓની ઓળખ કરી છે. રેલ્વે મંત્રાલય સાથે નજીકના સંકલનમાં આ યોજના ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલ કનેક્ટિવિટી વધારવાનો, કોલસાની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવાનો, મુસાફરી ખર્ચ ઘટાડવાનો અને દેશમાં કોલસા પરિવહનની એકંદર...

August 30, 2024 10:42 AM

ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આજે ઓડિશા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. આ સાથે જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમ...