August 30, 2024 10:41 AM

પેરિસ પેરાલિમ્પિક્સમાં, શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 1399ના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે

પેરિસ પેરાલિમ્પિક્સમાં, શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 1399ના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. આ તીરંદાજી જોડી ટોચના સીડ તરીકે બીજી સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે, ભારતીય એથ્લેટ્સ આજે વિવિધ સ્પર્ધામાં ભાગ લે...

August 30, 2024 10:40 AM

યુએસ ઓપન ટેનિસમાં, રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની ભારતીય-ઓસ્ટ્રેલિયન જોડીએ તેમની પુરૂષ ડબલ્સની શરૂઆતની મેચ જીતી લીધી છે

યુએસ ઓપન ટેનિસમાં, રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની ભારતીય-ઓસ્ટ્રેલિયન જોડીએ તેમની પુરૂષ ડબલ્સની શરૂઆતની મેચ જીતી લીધી છે. તેમની પ્રતીસ્પર્ધી ડચ જોડીને 6-3, 7-5થી હરાવીને દ્વિતીય ક્રમાંકિત ભારતીય-ઓસ્ટ્રેલિયન જોડી આજે બીજા રાઉન્ડમાં આર. કાર્બેલેસ અને એફ.કોરિયા સામે ટકરાશે. દરમિયાન, રોહન બોપન્ના આજે મ...

August 30, 2024 10:39 AM

ભારતીય હોકી એ જાહેરાત કરી છે કે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 આ વર્ષે 11મી નવેમ્બરથી બિહારના રાજગીરમાં શરૂ થશે

ભારતીય હોકી એ જાહેરાત કરી છે કે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 આ વર્ષે 11મી નવેમ્બરથી બિહારના રાજગીરમાં શરૂ થશે. ભારતીય હોકી અને બિહાર સરકાર વચ્ચેના સંયુક્ત પ્રયાસથી આ સ્પર્ધા રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે 11મી નવેમ્બરથી 20મી નવેમ્બર વચ્ચે યોજાશે. એશિયન હોકી ફેડરેશનના પ્રમુખ દાતો ફ્યુમિયો ઓગુરાએ જાહ...

August 30, 2024 10:38 AM

બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ ફૂટબોલ સંગઠ્ઠનની સાફ સ્પર્ધા પહેલીવાર જીતી લીધી છે

બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ ફૂટબોલ સંગઠ્ઠનની સાફ સ્પર્ધા પહેલીવાર જીતી લીધી છે. સ્પર્ધાની ફાઇનલમાં બાંગ્લાદેશે નેપાળને 4 – 1 ગોલથી પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી હતી. ગત 18મી ઓગષ્ટથી યોજાયેલી આ સ્પર્ધામાં નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, માલદીવ અને ભૂતાનની ટીમોએ ભા...

August 30, 2024 10:37 AM

મધ્ય ગુજરાત બાદ કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદઃ માંડવીમાં આઠ કલાકમાં 15 ઇંચ, મુન્દ્રામાં આઠ ઇંચ

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાંથી ભારેથી અતિભારે વરસાદની અને આવતી કાલે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 33 જિલ્લાનાં 238 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પડ્યો છે. અબડાસા તાલ...

August 30, 2024 10:36 AM

રાજ્યમાં ભારે વરસાદને પગલે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે

રાજ્યમાં ભારે વરસાદને પગલે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસથી દૈનિક સરેરાશ છ કરોડ વીજ એકમનો વપરાશ ઘટ્યો છે, જે આ ચોમાસાની સીઝનમાં પ્રથમ વાર છે. સરકારી વીજ ઉત્પાદન અને વિતરણ કંપનીઓનાં સંકલિત અહેવાલ પ્રમાણે ગૂરૂવારે સવારની સ્થિતિએ વીતેલા પાંચ દિવસમાં ઔદ્યોગિક હેતુસર વીજ વપ...

August 30, 2024 10:35 AM

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધ થયેલા રસ્તાઓ પર અવરજવર પૂર્વવત કરાઈ છે

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધ થયેલા રસ્તાઓ પર અવરજવર પૂર્વવત કરાઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ, કચ્છના અંજાર-સતાપર-લાખાપર રોડ તથા ભુજ-માંડવી રાજમાર્ગ, જામનગરના જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા હનુમાનગઢ ગામના રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષને તંત્રએ હટાવી રસ્તા ખૂલ...

August 30, 2024 10:35 AM

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી . દસ દિવસિય આ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાની 52 શાળાઓના 2 હજાર 500 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે આ ...

August 30, 2024 10:34 AM

પશુઓની નિ:શુલ્ક સારવાર માટે કરુણા એનિમલ -૧૯૬૨ હેલ્પલાઇનની મદદથી રાજકોટમાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધુ પશુ-પક્ષીઓને બચાવીને સારવાર આપવામા છે

પશુઓની નિ:શુલ્ક સારવાર માટે કરુણા એનિમલ -૧૯૬૨ હેલ્પલાઇનની મદદથી રાજકોટમાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધુ પશુ-પક્ષીઓને બચાવીને સારવાર આપવામા છે. આ કાર્યમાં એનિમલ હેલ્પલાઇનના તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, ડ્રાઈવર્સ સહિતના કર્મચારિઓ છેલ્લા ચાર દિવસથી રાત-દિવસ ખડેપગે રહ્યા હતા.આ કામગી...

August 30, 2024 10:33 AM

ધોરણ 12 પછી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમો પહેલા રાઉન્ડમાં 6958 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો

ધોરણ 12 પછી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમો પહેલા રાઉન્ડમાં 6958 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 5મી સપ્ટેમ્બર સુધી ફી ભરીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી 6 થી 18 સપ્ટેમ્બર સુધી ચોઈસ ફિલીંગની પ્રક્રિયા શરૂ કર...