September 2, 2024 9:40 AM
દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે
દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે. શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષોથી યોજાતા આ લોક મેળામાં દ્વારકા સહિત જામનગર અને પોરબંદર જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ લોકમેળા માટે તાલુકા વિકાસ અ...