August 25, 2024 7:40 PM

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો હતો. જેમાં આનંદ પ્રમોદની પ્રવૃતિઓ સાથે લોકોમાં જાગૃતિ આવે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ મૂકાયા હતા. જેમાં NDRF અને SDRFના ડોમ પણ મૂકાયા છે. નાગરિકોને આગ, પૂર કે ભૂકંપની સ્થિતિમાં રાખવાની તકેદારી તેમજ સ્વબચાવ વિશે માહિ...

August 25, 2024 7:38 PM

રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.. ભક્તોએ શીતળા માતાજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી અને રિવાજ મુજબ આજના દિવસે ઠંડુ ખાવાનું ખાધુ હતું.. જેમાં લોકોએ ગઇકાલે રાંઘણછઠ્ઠના દિવસે બનાવેલ અવનવી વાનગી જેમ કે, થેપલા, હાંડવો, વડા, પૂરી, મોહનથાળ, મગસ, સેવ જેવી ખાદ્ય ચીજો આરોગી હ...

August 25, 2024 7:36 PM

રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યભરમાં આવતીકાલથી ત્રણ દિવસ ક્યાંક ભારેથી અતિભારે તો કેટલાક જીલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તો દમણ- દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આણંદ અને વડોદરામાં પણ બે દિવસ બાદ ભારે...

August 25, 2024 7:36 PM

રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા

મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે આજે બપોરે સરદાર સરોવર ડેમનાં ૧૫ દરવાજા ૧.૬૫ મીટર પહેલી વાર ખોલવામાં આવ્યા. સરદાર સરોવર બંધમાંથી કુલ 2 લાખ 12 હજાર કયુસેક પાણી છોડવ...

August 25, 2024 4:29 PM

પાટણમાં સરસ્વતી નદીમાં નર્મદાના નિર આવી પહોંચતા સ્થાનિક લોકોએ વધામણા કર્યા

પાટણમાં સરસ્વતી નદીમાં નર્મદાના નિર આવી પહોંચતા સ્થાનિક લોકોએ વધામણા કર્યા હતા. આ પ્રસંગે પાટણના ધારાસસભ્ય સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો અને નગરજનોએ હાજર રહીને નર્મદાના નિરના વધામણા કર્યા. લાંબા સમય બાદ પાટણની સરસ્વતી નદીમાં પાણી વહેતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, જનમાષ્ટમીના...

August 25, 2024 4:28 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોનિક સંવાદ કરીને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં ...

August 25, 2024 4:25 PM

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ અને મેઘાલયમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મરાઠવાડા અને વિદર્ભમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્...

August 25, 2024 4:24 PM

ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી

મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે દુરોવની ધરપકડ ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ગુનાઓ સંબંધિત વોરંટ હેઠળ કરવામાં આવી હતી. દુરોવની ધરપકડ પછી, ફ્રાન્સમાં રશિયન દૂતાવા...

August 25, 2024 4:24 PM

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયા ચળવળને આગળ વધારવાના મહત્ત્વ પર ભાર મૂક્તા શ્રી માંડવિયાએ જણાવ્યું કે, પોતાની તંદુરસ્તી જાળવવાની અને સક્રિય રહેવા...

August 25, 2024 4:23 PM

કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે

કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈની એક ટીમે કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. સંદિપ ઘોષની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી, જ્યારે અન્ય ટીમે કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, પ્ર...