August 27, 2024 3:37 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 880 મિલીમીટર સાથે મોસમનો સરેરાશ 99 ટકાથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં, 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્...

August 27, 2024 2:38 PM

દેશભરમાં ગઈરાત્રે ભારે શ્રધ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

દેશભરમાં ગઈરાત્રે ભારે શ્રધ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મસ્થળ મથુરાથી લઈને દ્વારકા સુધીનાં કૃષ્ણમંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ પર 1008 કમળ પુષ્પથી નંદલાલની પુજા કરવામાં આવી. રાત્રે 11 વાગીને 55 મિનેટે પાંચ મિનિટ માટે દ...

August 27, 2024 2:35 PM

ગુજરાતમાં અતિ ભારે વરસાદથી સર્જાયેલી પુરની સ્થિતિનો સામનો કરવા લશ્કરની મદદ લેવાશે

ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે.ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરની પાંચ ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે.. રાજ્યના તમામ ઝોનમાં એક એક ટુકડી તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધીના જાહેર થયેલા વરસાદના આંકડા અનુસાર રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબીમાં સાંબેલાધાર વરસાદ વ...

August 27, 2024 2:33 PM

પુરુષ સિંગલ્સ કેટેગરીમા ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ નેધરલેન્ડના ટેલોન ગ્રીકસ્પૂર સામે હારતાં યુએસ ઓપનમાંથી બહાર

પુરુષ સિંગલ્સ કેટેગરીમા ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ નેધરલેન્ડના ટેલોન ગ્રીકસ્પૂર સામે હારતાં યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયા છે. નાગલની અત્યાર સુધીની સિઝન ઘણી ખરાબ રહી છે. તેઓ ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ ગયા હતા અને ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પ્ર...

August 27, 2024 2:32 PM

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં છે. મીડિયાના અહેવાલ અનુસાર, લાસબેલા જિલ્લાના બેલા શહેરમાં મુખ્ય હાઇવે પર વાહનો પર કરવામાં આવેલા હુમલામાં 14 સૈનિકો અને પોલીસ કર્મચારીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અન્ય એક ઘટનામાં, હથિયારબંધ માણસોએ મુસાખેલ જિલ...

August 27, 2024 2:30 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ગૃહ મંત્રી “નવા ગુના કાયદા-નાગરિક કેન્દ્રી સુધારાઓ” વિષય પર ડોક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મૃતિ વક્તવ્ય આપશે. શ્રી શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ પુરસ...

August 27, 2024 2:29 PM

કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે ‘નબન્ના અભિજન’ રેલી યોજશે

કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે 'નબન્ના અભિજન' રેલી યોજશે. બંગાળ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં, વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને 'સંગ્રામી જૌથા મંચ' એ જાહેરાત કરી છે કે તેઓ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરની કથિત બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ પર મુખ્ય મંત્રી મમ...

August 27, 2024 2:26 PM

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા હતા.. રવિવારે રાત્રે અંસાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણના ચાર કેસમાં જેલમાં મોકલ્યા હતા.. આ ઉપરાંત તેમની સામે સચિવાલયમાં તોડફોડ કરવા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ગુનામાં તેમને જેલમાં મોકલવામાં આવ્યાં હતા. આ...

August 27, 2024 2:25 PM

ભારત-સિંગાપોર વચ્ચે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા ચર્ચા

ભારત-સિંગાપોર વચ્ચે ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક સોમવારે સંપન્ન થઈ. સિંગાપોરમાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને માહિતી ટેકનોલોજી તથા...

August 27, 2024 2:22 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી,...