August 12, 2024 3:52 PM

રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી..

રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. મહેસાણાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ. રેલવે પોલીસે પણ હરઘર તિરંગા કાર્યક્રમ યોજ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઈડર આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજથી નગરપાલિકા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઈડરના ધારાસભ્ય, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા હતા. જામનગરના જામજોધપુર ખાતે રાજ્યમંત્રી મુળૂભાઈ બેરા સહિતના રાજકીય આગેવાન અને વહિવટી તંત્રના ઉચ્ચઅધિકારીઓ, સ્થાનિકો અને સામાજિક...