August 28, 2024 2:59 PM

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા

July 29, 2024 2:41 PM

સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ આરોપનામુ દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ વિશેષ અદાલતમાં આરોપનામુ દાખલ કર્યું છે. દિલ્હી હાઇકોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાલય-ઇડી અગાઉ મનીલોન્ડરિંગ કેસમાં આરોપનામું દાખલ કરી ચૂકી છે, જેમાં આમ આદમી પાર્ટી અને તેનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.12 જુલાઇએ સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને ઇડીનાં કેસમાં વચગાળાના જામીન પર મુક્ત કરવા આદ...