September 10, 2024 2:35 PM
મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે
મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે. ભારતીય સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવ ઈરીનો ક્રુઝ એસ્પિનો આ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. શ્રી અરમાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરશે. તેઓ ફિલિપાઈન્સ સરકારના અન્ય મહાનુભાવોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની રચના કરવામાં આવી ...