September 10, 2024 2:38 PM
ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી
ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાના કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે. યુ.એન સુરક્ષા પરિષદમાં નવ નિયુક્ત ભારતીય અધિકારી પી. હરિશે તેમના પહેલા સંબોધન જણાવ્યું કે, સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવે યુ.એનની શાંતિ મંત્રણાના પ્રયાસો પર નકારાત્મક અસર પડી રહી છે. કાયમી શ્રેણીમાં સુરક્ષા પરિષદના કાયમી સભ્યોએ આજની વાસ્તવિકતાઓનું સક્રિય રીતે પ્રતિનિધિત્વ કરવાની જરૂર છે વિશ્વમાં શાંતિ મંત્રણા માટેના વિ...