July 31, 2024 2:26 PM
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું. શ્રી પ્રધાને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા તાલીમની રકમ તરીકે 100 કરોડ રૂપિયા જારી કર્યા છે. આ પ્રસંગે શ્રીપ્રધાને કહ્યું કે, આ મંચ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યને વધારવા અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે જોડાવવાની તક પ્રદાન કરશે. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને છ મહિનાથી 18 મહિનાના એપ્રેન્ટીસશીપ સમયગાળા દરમિયાન દર મહિને 4 હજાર 500 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવવામ...