September 19, 2024 3:22 PM
વડોદરમાં વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો
વડોદરમાં વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો. હવે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદે વસાહતો અને બાંધકામ કરનારને નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત, જે પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવીને નદીનો પટ ખુલ્લો કરાવવામાં પ્રયત્ન કરાશે. વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકારને ગંભીર નોંધ લેવી પડી છે. ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી છે અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને...