August 9, 2024 11:14 AM
ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી.
ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી છે. એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય દેશોએ ઇઝરાયેલ અને હમાસને 15 ઑગસ્ટે દોહા અથવા કાઇરોમાં કોઈ પણ વિલંબ વિના વાટાઘાટો પુન: શરૂ કરવા અપીલ કરી છે. આ નિવેદનમાં કહેવાયું છે કે યુદ્ધ વિરામ સમજૂતિ અંતિમ ચરણમાં છે, માત્ર તેના અમલીકરણની વિગતો પૂર્ણ થવાની બાકી છે. ઇજિપ્ત, કતર અને અમેરિકા એ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ લાંબી યુદ્ધવિરામ મધ્યસ્થી કરી હતી, જે નવેમ્બર 2023ના અંતમાં પૂર્ણ થઈ હતી. જ...