September 19, 2024 8:21 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં 370મી કલમને ફરી લાગુ નહીં કરી શકે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં 370મી કલમને ફરી લાગુ નહીં કરી શકે. તેમણે જણાવ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનાં એજન્ડાને લાગુ નહીં કરવા દઈએ. જમ્મુના કટરામાં એક જાહેર ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનાં જોડાણની ટીકા કરી હતી અને તેમનાં પર ભારત વિરુધ્ધ કાર્ય કરવાનો આરોપ કર્યો હતો. અગાઉ શ્રીનગરમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ લોકોને 25 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કામાં વિક્રમ સંખ્યામાં મત આપવા વ...