August 23, 2024 8:14 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે આજે યુક્રેનની રાજધાની કિવ પહોંચશે.પ્રવાસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ દ્વીપક્ષીય સહકારને મજબૂત બનાવવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. આ પૂર્વે ભારત અને પૉલેન્ડ પોતાના સંબંધોને રાજદ્વારી ભાગીદારીમાં બદલવા પર સહમત થયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વૉરસૉમાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. પ્રધાન...