September 19, 2024 8:31 PM

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું કે સરકાર મીરાઈ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. મિરાઈ એક એવી કાર છે જે કચરામાંથી ઉત્પાદિત હાઈડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સસ્તા દરે હાઇડ્રોજનનું ઉત્પાદન શક્ય બની શકે છે. મંત્રાલયે ભારત...