September 9, 2024 7:55 PM
અબુ ધાબીના પ્રિન્સ ક્રાઉન સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત બાદ પાંચ કરાર પર હસ્તાક્ષર
ભારત અને UAEએ આજે પરમાણુ ઉર્જા અને પેટ્રોલિયમ સહિત વિવિધ ક્ષેત્રોમાંપાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવરપ્લાન્ટના સંચાલન અને જાળવણી પરના એમઓયુનો સમાવેશ થાય છે. અબુ ધાબી નેશનલ ઓઈલકંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના એલએનજી સપ્લાયમાટેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન...