August 26, 2024 7:27 PM

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો છે. જે કર્મચારીઓને કામના કલાકો બાહર સંપર્ક કરવાનો ઇનકારકરવાનો અધિકાર આપે છે. આજથી ઑસ્ટ્રેલિયામાં કર્મચારીઓને તેમના પગારના કલાકો બહારકામના ઇમેલ-કોલ અને મેસેજ પર નજર રાખવાનો, જવાબ આપવાનો ઇનકાર કરવાનો અધિકાર રહેશે.જોકે આપાતની સ્થિતિમાં સંપર્ક બહાર રહેવાનો આ આધિકાર લાગુપડતો નથી. આ કાયદો કર્મચારી ગેરવાજબી કારણોસર જવાબ સંપર્ક કરવો ઇનકાર કરે, તેનીભૂમિકા, સંપર્કનું કારણ, કેવી રીતે સંપર્ક કરવામાં આવે છે ...