August 16, 2024 2:27 PM

આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ..

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રિય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 27 માર્ચ, 2015ના રોજ, તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમની વ્યક્તિગત મુલાકાત લઈને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર...

August 16, 2024 9:21 AM

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ ખાતે ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.