રમતગમત

September 19, 2024 8:34 PM

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ...

September 19, 2024 11:34 AM

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દ...

September 19, 2024 10:13 AM

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે.

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે. ઑપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનને એક દશાંશ 5 અંકના જવાબમાં 2 દશાંશ પાંચ અંકથી જીત હાંસલ કરી હતી. ડૉમ્મારાજૂ ગુકેશે ટોચના બૉર્ડ પર ચીનના વેઈ યીને હરાવતા ભારતને સાતમા તબક્કામાં જીતવામાં મદદ મળી....

September 19, 2024 9:32 AM

ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એક વાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલાદેશ ...

September 17, 2024 7:24 PM

ભારતે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી

હોકીમાં, ભારતે હુલુનબુઇરખાતે યજમાન ચીનને એક શૂન્યથી હરાવીને હરાવીને પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી છે. આજે સાંજે રમાયેલી રસાકસીભરી મેચમાં ભારત વતી જુગરાજ સિંઘે મેચનો એક માત્ર ગોલ કર્યો હતો. ભારતે આ સતત બીજી વાર એશિયન ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. સ્પર્ધામાં તમામ પાંચ મેચમાં વિજય મેળવીને ભારત સ...

September 17, 2024 11:14 AM

આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલમાં આજે ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ભારતીય સમય અનુસાર 3.30 કલાકે મેચ શરૂ થશે. ભારતીય હોકી ટીમે ગ્રૂપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1, કોરિયાને 3-1 અને પાકિસ્તાનને 2-1 થી હરા...

September 16, 2024 2:32 PM

ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે આજે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ ચીનમાં રમાશે

ચીનમાં આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્રણ—એકથ...

September 16, 2024 8:54 AM

ચીનના હુલનબુઈર ખાતે આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે

ચીનના હુલનબુઈર ખાતે આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્...

September 16, 2024 8:53 AM

હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી

હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી. જ્યારે મહિલા ટીમે કઝાકિસ્તાનને પાંચમા તબક્કામાં 2.5—1.5ના અંતરથી હરાવ્યું હતું. ઑપન સેક્શનમાં ભારતના ગુકેશે પોતાના પ્રતિસ્પર્ધી ગ્રાન્ડમાસ્ટર આયેદિન સુલેમાનલીને હરાવ્યા હતા. વિશ્વ વ...

September 16, 2024 8:36 AM

રાજ્યના વ્રજ ગોહિલે શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી ITF જુનિયર 60 વર્લ્ડ ટેનિસ ટુર ટર્નામેન્ટમાં ફિલિપાઇન્સના મિગુઈલ ઇગ્લુપાસ સાથે મળીને બ્રોન્ઝ ડબલ ટાઇટલ જીતી લીધું છે

રાજ્યના વ્રજ ગોહિલે શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી ITF જુનિયર 60 વર્લ્ડ ટેનિસ ટુર ટર્નામેન્ટમાં ફિલિપાઇન્સના મિગુઈલ ઇગ્લુપાસ સાથે મળીને બ્રોન્ઝ ડબલ ટાઇટલ જીતી લીધું છે. આલ્ટેવોલના તાલીમાર્થી વ્રજ અને મિગુઈલની સેકન્ડ સિડેડ જોડીએ ફાઇનલમાં અમેરિકાના વેંકટ રિષિ બાત્લાન્કી અને પોલેન્ડના ઝુલીયુઝ સ્ટાન્ઝીકન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.