રમતગમત

July 28, 2024 8:32 AM

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફા...

July 25, 2024 11:37 AM

મહિલા એશિયા કપ ક્રિકેટમાં, આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે.

મહિલા એશિયા કપ ક્રિકેટમાં, આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે. બંને મેચ દાંબુલામાં રમાશે. ગઈકાલે દામ્બુલામાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ થાઈલેન્ડને દસ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા થાઈલેન્ડે વીસ ઓવરમાં સાત વિકેટે 93 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ જીતવા ...

July 25, 2024 11:35 AM

આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે.

આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે. તરુણદીપ રાય અને પ્રવિણ જાધવની સાથે તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌર અને બી. ધીરજ આજે વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે. ભારતીય સમય અનુસાર મહિલા રેન્કિંગ રાઉન્ડ આજે બપોરે 1 વાગ્યે શર...

July 22, 2024 7:31 PM

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી ગઈ હતી. હ્યુસ્ટનમાં ચાલી રહેલી આ સ્પર્ધામાં, છઠ્ઠી ક્રમાંકિત ભારતીય છોકરાઓની ટીમ ચોથા ક્રમાંકિત દક્ષિણ કોરિયા સામે 1-2થી હારી ગઈ હતી જ્યારે છોકરીઓની ટીમ ત્રીજા ક્રમાંકિત મલેશિયા સામે હારી ગઈ હતી. છોકરાઓની કેટેગર...

July 21, 2024 7:52 PM

ટી-20 મહિલા એશિયા કપમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત મેળવી

શ્રીલંકાના દામ્બુલામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત હાંસલ કરી છે. મેચની શરૂઆતમાં યુએઈની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં, 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 66 ર...

July 21, 2024 1:56 PM

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

આગામી 26મી જુલાઈથી શરૂ થનારી પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. આમાં 24 સશસ્ત્ર દળના જવાન પણ સામેલ થશે, જેમાં જેવલિન થ્રૉઅર સુબેદાર નીરજ ચોપરા તેમ જ 2 મહિલા ખેલાડી પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ઑલિમ્પિકમાં મહિલા સૈન્ય ખેલાડીઓ પહેલી વાર ભાગ લઈ રહ્યાં છે. આ ઉપરાંત રાષ્ટ્રમંડળ ...

July 20, 2024 2:15 PM

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 એથ્લીટમાંથી સશસ્ત્ર દળોના 24 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે ભારતના 117 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 24 એથ્લીટ સશસ્ત્ર દળોમાંથી છે. આ એથ્લીટમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેનાર સુબેદાર નીરજ ચોપડા સહિત 22 પુરુષ અને બે મહિલા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીય દળમાં સેનાની બે મહિલાઓ પ્રથમ વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિ...

July 20, 2024 7:59 PM

મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું

મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું હતું. 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મલેશિયા 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરનાર થાઈલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવ્યા હતા.

July 20, 2024 1:56 PM

અમેરિકાના હ્યુસ્ટનમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની ટીમ સ્પર્ધામાં ભારતે બ્રાઝિલને 3-0થી હરાવીને ગ્રુપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું

અમેરિકાના હ્યુસ્ટનમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની ટીમ સ્પર્ધામાં ભારતે બ્રાઝિલને 3-0થી હરાવીને ગ્રુપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કેનેડા સામે ટકરાશે. મહિલા વર્ગમાં ભારતે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત પોતાની અંતિમ...

July 14, 2024 8:35 PM

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે. વિમ્બલ્ડનની ફાઇનલમાં સ્પેનના અલ્કારાઝનું આ બીજું પ્રદર્શન છે, જ્યારે સર્બિયન નોવાક જોકોવિચ સાત વખત ચેમ્પિયન બન્યા છે. જોકોવિચ આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ ટાઇટલના રોજર ફેડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.