August 2, 2024 8:10 PM
પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટનાક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજબોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું અને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શૂટિંગમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાનીફાઇનલમાં પહોંચ્યા છે.. અનંતજીત સિંહ નારુકા પણ પુરૂષોની સ્કીટમાં પડકારરૂપ રમી રહ્યા છે....