રમતગમત

August 13, 2024 11:03 AM

ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટૂર્નામેન્ટ , બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે

ફ્રેન્ચાઇઝી આધારિત T20 ટૂર્નામેન્ટ , બિગ ક્રિકેટ લીગ BCLનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટ દ્વારા સ્થાનિક ખેલાડીઓને તેમના ક્રિકેટિંગ હીરો સાથે રમવાની તક આપશે. BCL રાષ્ટ્રીય પ્રસારણકર્તા પ્રસાર ભારતી સાથે હાથ મિલાવ્યા છે. બીસીએલનું ઉદઘાટન આ વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌમાં યોજાશે. BCL નું સમગ્ર દેશમાં DD સ...

August 12, 2024 3:42 PM

મહિલા કુસ્તીબાજ વિનશ ફોગાટના ગેરલાયક ઠરવાના મામલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને ચીફ મેડિકલ ઓફિસરનો બચાવ કર્યો

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ, પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરવા માટે IOA મેડિકલ ટીમનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ભારતીય દળના ચીફમેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલાને ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ નહીં. IOA એ ગઈકાલે એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે...

August 12, 2024 11:02 AM

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે. સત્તાવાર રીતે વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ (GPKL) નામ આપવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં 15 થી વધુ દેશોની મહિલાએથ્લેટ ભાગ લેશે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા, ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના પ્રયાસોને સમર...

August 12, 2024 11:00 AM

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું છે. ભારતે ૧ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૬ ચંદ્રકો જીત્યા છે. અને મેડલ ક્રમાંકમાં ૭૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે ગત ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ ના સાપેક્ષમાં ઘણું નીચું છે. ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રકો સાથે ૪૮ માં ક્ર...

August 12, 2024 10:59 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. એક એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.

August 10, 2024 8:18 PM

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય કુશ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રી-સ્ટાઈલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયાં છે

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય કુશ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રી-સ્ટાઈલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયાં છે. તેમનો સામનો કિર્ગિસ્તાનના ટોચનાં ક્રમાંકિત મેડેટ કિઝીઆઈપેરી સામે થયો હતો. જ્યારે ગોલ્ફમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગરું પ્રદર્શન ગઈકાલે સારું નહતું રહ્યું. તેઓ આજે મહિલા ઇવેન્ટમાં છે...

August 10, 2024 2:03 PM

પેરિસ ઓલિમ્પકમાં આજે મહિલા કુશ્તીબાજ રિતીકા હુડા 76 કિલોગ્રામ વજન વર્ગમાં હંગેરીનાં ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજ ભારતીય કુસ્તીબાજ રીતિકા હુડ્ડા મહિલા ફ્રીસ્ટાઇલ 76 કિગ્રા હરિફાઇમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે પ્રારંભિક રાઉન્ડમાં તેનો સામનો હંગેરીની બર્નાડેટ સામે થશે. ગોલ્ફમાં, અદિતિ અશોક અને દીક્ષા ડાગર આજે મહિલા ઈવેન્ટના અંતિમ રાઉન્ડમાં મેદાનમાં ઉતરશે...જો...

August 9, 2024 2:41 PM

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ રજત ચંદ્રક જીત્યો

પેરિસ ઑલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગઈ રાતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 86.45 મીટર સાથે સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર થ્રો સાથે અગાઉનો 90.57 મીટરનો ઓલિમ્પિક રેકોર્ડ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃ...

August 9, 2024 2:37 PM

ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્ય...

August 8, 2024 11:53 AM

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી છે. ભારતે આ મેચ 23-25, 25-14, 22-25, 25-21 અને 15-5થી જીતી હતી. આ સાથે કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે બીજી વખત સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં નેપાળે રજત ચંદ્રક અને ઈરાને કાંસ્ય ચં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.