પ્રાદેશિક સમાચાર

August 5, 2024 3:29 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફૉનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ બંને જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લ...

August 5, 2024 3:27 PM

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જળસંગ્રહ નોંધાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં 61 ટકા જળ સંગ્રહ નોંધાયો છે. ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ૩૮ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભર...

August 5, 2024 3:26 PM

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે

'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ 3.15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સેક્ટર-3A ન્યૂની આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. શ્રી ...

August 5, 2024 3:34 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. નવસારીના ખેરગામ તાલુકામાં નવ, જ્યારે વલસાડના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત—સાત ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. આમાંથી સૌથી વધુ 86 ટકાથી ...

August 5, 2024 10:27 AM

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું પર્વ આજથી તમામ શિવભકતો શિવમંદિરમાં જઇ જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષક સહિત પૂજા-અર્ચના કરી શિવભક્તિ કરશે. રાજયભરના મંદિરોનાં શિવકૃપા, લઘુરૂદ્ર, હવન સહિતના ધાર્મિક – કાર્યક્રમોનું...

August 5, 2024 10:26 AM

વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લામાં સાંબેલાઘાર વરસાદના પગલે પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે.. સાંબેલાધાર વરસાદને કારણે આ તમામ જીલ્લોઓની નદીઓમાં ઘૂડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.. ડાંગ જીલ્લાના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો હતો.. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ માં ભરપૂર પાણી...

August 5, 2024 10:25 AM

રાજ્યમાં ચાદીપુરાના 153 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 57 કેસ પોઝિટીવ મળ્યાં

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 153 જેટલા કેસ નોંધાયેલા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 , અમદાવાદ શહેરમાં 12 અને મહેસાણાનાં નવ કેસ નોંધાયા છે. આજદિન સુધી 57 કેસ પોઝિટીવ છે અને 66 દર્દીઓના મોત થયા છે.. આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ક...

August 4, 2024 7:48 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેતી બેંકની મુખ્ય ઓફિસ ખાતે અધ્યતન ડીઝીટલ બોર્ડ રુમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, વાઇસ ચેરમેન જીવણભાઇ આહિર સહિત અનેક મહાનુ...

August 4, 2024 7:55 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગ્લોબલ કોમ્પિટિશન માટે 'મેક ઇન ઇન્ડિયા'ને હવે 'મેડ ઇન ઇન્ડિયા' બનાવવાનું છે.. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં...

August 4, 2024 7:46 PM

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. ભગવાન શિવની આરાઘના માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રૂદ્રાક્ષ, નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.