August 14, 2024 7:39 PM
સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પહેલા ક્રમે – અત્યાર સુધીમાં 6 લાખ 94 હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ
સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે એમ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. શ્રી દેસાઈએ કહ્યું, રૂફટૉપ સૉલારની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 6 લાખ 94 હજારથી વધુ રહેણાક મકાન પર કુલ 2 હજાર 744 મેગાવૉટ ક્ષમતા ધરાવતી રૂફટૉપ સૉલાર પેનલને સ્થાપિત કરવામાં આવી છે. રાજ્...