September 23, 2024 7:26 PM
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આકાશવાણી અમદાવાદ દ્વારા અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આકાશવાણી અમદાવાદ દ્વારા અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તે અંતર્ગત આકાશવાણી અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર પરિસરમાં સફાઇ કરી સુકો કચરો એકઠો કર્યો હતો. આ અભિયાનમાં આક...