પ્રાદેશિક સમાચાર

August 15, 2024 7:28 PM

પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે

પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પારસીઓના ધર્મગુરુ દસ્તૂરજીએ દેશભરના પારસી સમુદાયને શુભેચ્છા પાઠવી તેમજ સરકાર દ્વારા પારસી સમુદાય માટે કરવામાં આવી રહેલા વિવિધ કાર્યો માટે તેમનો આભાર માન્યો હતો. વલસાડના ઉદવાડામાં આજે તેમના ઇષ્ટદેવની પૂજા- અર્ચના કરવામાં...

August 15, 2024 7:25 PM

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વ...

August 15, 2024 7:18 PM

ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલયના અધિકારી રજની પટેલે તિરંગો ફરકાવી દેશના વીર જવાનોને નમન કર્યા

ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલયના અધિકારી રજની પટેલે તિરંગો ફરકાવી દેશના વીર જવાનોને નમન કર્યા. આ કાર્યક્રમમાં પ્રદેશના વિવિધ હોદ્દેદારો,સાંસદો,ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યલય ખાતે થયેલ સ્...

August 15, 2024 7:16 PM

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું... (બાઇટ- એન.એલ....

August 15, 2024 7:12 PM

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી.. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક નડાબેટ ખાતે IPS અને BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે શ્રી પાઠકે સીમા દર્શનથી ઝીરો પોઈન્ટ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પ...

August 15, 2024 7:10 PM

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં... ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામા...

August 15, 2024 4:16 PM

રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી... ગુજરાતની વડી અદાલતના પરિસર ખાતે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું.. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.. પાટણ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્...

August 15, 2024 4:10 PM

78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે તિરંગો ફરકાવી દેશને આઝાદી અપાવવા આહુતી આપનાર વિરજવાનોને નમન કર્યા

78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલય ઇન્ચાર્જ રજનીભાઇ પટેલે તિરંગો ફરકાવી દેશને આઝાદી અપાવવા આહુતી આપનાર વિરજવાનોને નમન કર્યા. ધ્વજ વંદનના કાર્યક્રમમા પ્રદેશના વિવિધ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત...

August 15, 2024 4:03 PM

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં... વલસાડના પારડીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તિરંગો ફરકાવી આઝાદીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જીલ્લામાં સી- ફૂડ પાર્ક બનશે તેવી પણ જાહેરાત કરી હતી...

August 15, 2024 3:58 PM

78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી

78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.