પ્રાદેશિક સમાચાર

August 17, 2024 7:48 PM

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી... મહિસાગરમાં જંગલની જમીન માટે અરજદારોની રજૂઆતો, સર્વ શિક્ષા અભિયાન, નવીન આંગણવાડીના નિર્માણ, ઝૂંપડપટ્ટી યોજનામાં કેટલા વીજ જોડાણો, ચોમાસા...

August 17, 2024 7:46 PM

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને અલગ અલગ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા હતા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને અલગ અલગ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયો કરાયો હતો...

August 17, 2024 7:45 PM

ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો (ક્વેશ્ચન બેંક) નું વિમોચન કરવામાં આવ્યું

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોલોજી વિભાગ દ્વારા યોજાતી ત્રીજી આવૃત્તિમાં આ વર્ષે દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓની વિક્રમી નોંધણી થઈ છે. ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્...

August 17, 2024 7:43 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આવતીકાલે 188 લોકોને નાગરિક પત્રો એનાયત કરવામાં આવશે 

દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવતીકાલે ૧૮૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.. જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે. તેમને નાગરિકતા પ્રદાન કરાશે. અમદાવાદ ખાતે આયોજીત આ સમારંભમાં યોગ...

August 17, 2024 3:34 PM

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા. ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે આજે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં મોટી પાણીયાળીના બાળકોએ કુલ ૧૨ ચંદ્રક જીત્યા હતા. ચંદ્રક મેળવનાર બાળકો આગામી સમ...

August 17, 2024 3:33 PM

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે..તેઓ લાંબા સમયથી બિમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી..

August 17, 2024 3:32 PM

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.. ઉકાઈ ડેમની સપાટી 334.08 ફૂટ પર પહોંચતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ હાઇડ્રો મારફતે 16 હજાર 986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...અને વીજળી ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.. ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદી કિનારે આવેલ...

August 17, 2024 3:27 PM

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે તે માટે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે આ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂ...

August 17, 2024 3:24 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી ...

August 16, 2024 7:55 PM

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે, જે અંતર્ગત હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરાશે. આ નિર્ણાયક પગલું નાગરિકોની નાણાકીય સુરક્ષા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય અપાવવાની ખાતરી દર્શાવે છે. એક યાદીમાં જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા સાયબ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.