પ્રાદેશિક સમાચાર

August 20, 2024 3:52 PM

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. પંદરમી વિધાનસભાના પાંચમુ સત્ર 21 થી 23 એમ ત્રણ દિવસનુ રહેશે.. આ ત્રણ દિવસના આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે.. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય- સામાજીક આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસા...

August 20, 2024 9:13 AM

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે. 15 વિધાનસભાનું આ સત્ર 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ ત્રિદિવીસય સત્રમાં રાજ્ય સરકાર મહત્વના સાત ખરડા પર ચર્ચા કરશે. જેમાં કાળા જાદુ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ ખરડો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનો ખરડો, સૌરાષ્ટ્ર ઘરખેડ, પ્રોહિ...

August 20, 2024 9:12 AM

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું

પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે એમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ધી પોરબંદર જિલ્લા વેપારી અને ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી માંડવિયાએ જિલ્લાના ઔદ્યોગિક-વ્યાપારીક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્ન તેમ જ ત...

August 20, 2024 9:11 AM

સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે

સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યોજાનારા મહાવાવેતર અભિયાન અંતર્ગત 18 હેક્ટરના જંગલમાં હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની પણ કામના કરાશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા, મંત્રી મુ...

August 20, 2024 9:10 AM

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાનો જાહેર ખાનગી ભાગીદારી – PPPના ધોરણે વિકાસ કરાશે

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાનો જાહેર ખાનગી ભાગીદારી – PPPના ધોરણે વિકાસ કરાશે. આ બગીચામાં વાસણામાં જીવરાજ મેહતા હૉસ્પિટલ પાસે આવેલા સ્વ. હરેન પંડ્યા ગાર્ડન, આનંદનિકેત સ્કૂલ પાસે આવેલા જોધપુર ઔડા ગાર્ડન અને સાયન્સ સિટી રોડ પર આવેલા બગીચાનો સમાવેશ કરાયો છે. આ બગીચાઓના વિકાસ ...

August 20, 2024 9:09 AM

શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે ગઇકાલે 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈકાલે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખૂલ્લા મુકાયા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરીએ પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના...

August 20, 2024 9:07 AM

દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આજથી ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં, હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જે અંતર્ગત આજે અને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પ...

August 20, 2024 9:05 AM

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો માટે રિઝર્વેશન આજથી શરૂ થશે. આ ટ્રેનોમાં...

August 20, 2024 9:04 AM

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1 લાખ 97 હજાર હેકટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણામાં 96 ટકા વાવેતર થઇ ગયું છે.60 હજાર હેકટર જમીનમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જ્યારે મગફળી 22 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે.જ...

August 20, 2024 9:03 AM

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવે છે. આ વર્ષે બાલવાટીકા અને ધોરણ 1ની સંખ્યા 150 જેટલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.