August 24, 2024 7:16 PM
તરણેતર ખાતે લોકમેળામાં 6થી 8 સપ્ટેમ્બર દરમ્યાન “19મી ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે
તરણેતર ખાતે લોકમેળામાં 6થી 8 સપ્ટેમ્બર દરમ્યાન “19મી ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે. રમત-ગમત યુવા અનેસાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, -સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ 2024-25માં પ્રથમ દિવસે 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો...