પ્રાદેશિક સમાચાર

August 27, 2024 10:07 AM

આણંદમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો પૈકી ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ૧૫, કંસારી ગામના ૭૫, આંબાખાડમાંથી ૨૦, સોજીત્રા નગરપાલિકાનાં નિચાણવાળા વિસ્તારના ...

August 27, 2024 10:05 AM

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાલુ સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમના તમામ 23 દરવાજા ખોલી દેવાયા છે.નર્મદા ડેમમાંથી ગઇકાલે ૩.૯૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થતા કાં...

August 27, 2024 10:05 AM

DYSO/નાયબ મામલતદારની વર્ગ-3 મુખ્ય પરીક્ષા મોકૂફ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન -GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર DySO- વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18 માર્ચનાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. DySO ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથાવત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામ...

August 27, 2024 10:03 AM

અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી

ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર વરસાદી માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો જોકે તેની ઉજવણીમાં વરસાદી વિઘ્ન ઉભુ થયું હતું.. અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં તેની ઉજવણી થઇ હતી..જોકે ભારે વરસાદની અસર ઉજવણીમાં વર્તાઇ હતી..તેમ છતાં પણ ઉજવણી કરવામાં આવી હતી.. મધ્યરાત્રીના બાર વાગ...

August 27, 2024 10:02 AM

ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપર...

August 27, 2024 10:01 AM

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે. જેમાં અમદાવાદ – આણંદ મેમુ અને વડોદરા – અમદાવાદ મેમુને ગઈકાલે રદ કરાઈ હતી. જયારે અમદાવાદ નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ, જબલપુર એક્સપ્રેસ અને ગાંધીધામ – ઇંન્દોર શાંતિ એક્સપ્રે...

August 26, 2024 3:26 PM

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં થઇ પાણીની ભરપૂર આવક

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...

August 26, 2024 3:25 PM

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે વરસી રહ્યો છે ભારે વરસાદ

દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાની અંબિકા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.. નવસારી જિલ્લા વહીવટી તંત્રે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રના સંકલનમાં રહેવા સૂચના આપી છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે 3 સ્ટેટ હાઇવે, જિલ્લા...

August 26, 2024 3:23 PM

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી અંદાજે 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 4...

August 26, 2024 3:15 PM

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.