પ્રાદેશિક સમાચાર

August 30, 2024 10:36 AM

રાજ્યમાં ભારે વરસાદને પગલે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે

રાજ્યમાં ભારે વરસાદને પગલે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસથી દૈનિક સરેરાશ છ કરોડ વીજ એકમનો વપરાશ ઘટ્યો છે, જે આ ચોમાસાની સીઝનમાં પ્રથમ વાર છે. સરકારી વીજ ઉત્પાદન અને વિતરણ કંપનીઓનાં સંકલિત અહેવાલ પ્રમાણે ગૂરૂવારે સવારની સ્થિતિએ વીતેલા પાંચ દિવસમાં ઔદ્યોગિક હેતુસર વીજ વપ...

August 30, 2024 10:35 AM

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધ થયેલા રસ્તાઓ પર અવરજવર પૂર્વવત કરાઈ છે

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધ થયેલા રસ્તાઓ પર અવરજવર પૂર્વવત કરાઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ, કચ્છના અંજાર-સતાપર-લાખાપર રોડ તથા ભુજ-માંડવી રાજમાર્ગ, જામનગરના જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા હનુમાનગઢ ગામના રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષને તંત્રએ હટાવી રસ્તા ખૂલ...

August 30, 2024 10:35 AM

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી . દસ દિવસિય આ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાની 52 શાળાઓના 2 હજાર 500 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે આ ...

August 30, 2024 10:34 AM

પશુઓની નિ:શુલ્ક સારવાર માટે કરુણા એનિમલ -૧૯૬૨ હેલ્પલાઇનની મદદથી રાજકોટમાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધુ પશુ-પક્ષીઓને બચાવીને સારવાર આપવામા છે

પશુઓની નિ:શુલ્ક સારવાર માટે કરુણા એનિમલ -૧૯૬૨ હેલ્પલાઇનની મદદથી રાજકોટમાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધુ પશુ-પક્ષીઓને બચાવીને સારવાર આપવામા છે. આ કાર્યમાં એનિમલ હેલ્પલાઇનના તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, ડ્રાઈવર્સ સહિતના કર્મચારિઓ છેલ્લા ચાર દિવસથી રાત-દિવસ ખડેપગે રહ્યા હતા.આ કામગી...

August 30, 2024 10:33 AM

ધોરણ 12 પછી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમો પહેલા રાઉન્ડમાં 6958 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો

ધોરણ 12 પછી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમો પહેલા રાઉન્ડમાં 6958 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 5મી સપ્ટેમ્બર સુધી ફી ભરીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી 6 થી 18 સપ્ટેમ્બર સુધી ચોઈસ ફિલીંગની પ્રક્રિયા શરૂ કર...

August 30, 2024 10:32 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર બાંહેધરી લેતી હોય તેવી ધિરાણ યોજનાઓના ધિરાણ, લાભાર્થીઓને આપવામાં બેન્કોના સક્રિય સહયોગ માટે અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર બાંહેધરી લેતી હોય તેવી ધિરાણ યોજનાઓના ધિરાણ, લાભાર્થીઓને આપવામાં બેન્કોના સક્રિય સહયોગ માટે અનુરોધ કર્યો છે. શ્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની બેન્કર્સ સમિતીની 182મી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું કે, વિકસિત ગુજરાતથી વ...

August 29, 2024 7:44 PM

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં પૂરની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો

રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવ કામગીરી પર છે અનેઆવતીકાલ સુધીમાં વીજ પૂરવઠો પૂર્વવત્ થવાની સંભાવના છે, એમ રાજ્યના ગૃહમંત્રીએ વડોદરામાં જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પૂરની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. દરમિયાન શ્રી સંઘવીએ કહ્યું, વડોદરામાં બચાવ કામગીરી માટે આર્મીની ત્રણ...

August 29, 2024 7:41 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી. એમમુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું, પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગનીખાતરી આપી છે.દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ...

August 29, 2024 7:39 PM

જ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધથયેલા રસ્તાઓને પૂર્વવત્ કરાયા છે

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધથયેલા રસ્તાઓને પૂર્વવત્ કરાયા છે. અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ, કચ્છના અંજાર-સતાપર-લાખાપર રોડ તથા ભુજ-માંડવીરાજમાર્ગ, જામનગરના જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા હનુમાનગઢગામના રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષને તંત્રએ હટાવી રસ્તા ખૂલ્લા કરાવ્...

August 29, 2024 7:38 PM

રાજ્યમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઇ ગયો

રાજ્યમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા રમતવીરો અનેકોચ તેજસ બાકરે, વરજંગ વાળા,એન્થોની જોસેફ, ડેવિડ કોલોગા, અનિલ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.