પ્રાદેશિક સમાચાર

August 31, 2024 9:15 AM

ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળે ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે “વીમા” લાભ મેળવવા ઉદ્યોગો માટે “ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક” શરૂ કર્યું

ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળ- જીસીસીઆઈએ રાજ્યમાં તાજેતરના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે "વીમા" લાભ મેળવવા માટે ઉદ્યોગોને માર્ગદર્શન આપવા "ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક"ની સ્થાપના કરી છે. આ એકમ દ્વારા વિવિધ વ્યાપાર તેમ જ ઔદ્યોગિક એકમોને વરસાદના લીધે થયેલા નુકસાન સામે દાવો રજૂ કરવા માર્ગદર્શન અપા...

August 31, 2024 9:14 AM

ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીના બીજા દિવસે 10 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની જમીન પર દબાણ હટાવ્યું

ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીના બીજા દિવસે 10 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની જમીન પર દબાણ હટાવ્યું હતું. તંત્રએ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં ગૌચરની ગેરકાયદે દબાણ કરનારા 21 દબાણકર્તાઓને દૂર કરી આ જમીન ખૂલ્લી કરાવી હતી. છેલ્લા 2 દિવસમાં તંત્રએ ગેરકાયદે દબાણ કરનારા 36 ...

August 31, 2024 9:13 AM

રાજ્યમાં ખેડૂતોના મકાઈના પાકમાં લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરીએ માર્ગદર્શિકામાં મહત્વના પગલાં સૂચવ્યા

રાજ્યમાં ખેડૂતોના મકાઈના પાકમાં લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરીએ માર્ગદર્શિકામાં મહત્વના પગલાં સૂચવ્યા છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેતરમાં પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી જીવાતનો નાશ કરવો જોઈએ. તેમ જ જીવાતના બિન-રાસાયણિક નિયંત્રણ માટે પાંચ ગ્રા...

August 30, 2024 8:04 PM

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમાં;રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે.મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્ન...

August 30, 2024 8:00 PM

કેન્દ્રીય મંત્રી અન્નપુર્ણા દેવીએ પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રીએ સેક્ટર-3 ન્યુની આંગણવાડી...

August 30, 2024 7:56 PM

સાયબર છેતરપિંડીથી બચવા બ્રિટિશ સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સાયબર સુરક્ષિત ગુજરાત અભિયાનનો આજથી આરંભ થયો

ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં બ્રિટિશ હાઇ કમિશન સાથે ગુજરાત પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા.સાયબર ક્ષેત્રમાં બ્રિટિશ હાઇ કમિશન અને રાજ્ય સરકારના સાયબર સેલ વચ્ચે સાયબર સુરક્ષિત ગુજરાત નામના એક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય,યુકે ઇન્...

August 30, 2024 7:50 PM

વડોદરાના પૂરપ્રકોપને કારણે અસરગ્રસ્ત લોકોને સહાય માટે પાંચ કરોડ રૂપિયાની તાત્કાલિક અસરથી ફાળવણી કરતી રાજ્ય સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.આપદાગ્રસ્ત પરિવારોને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારે વડોદરા ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સંબંધિત અધિકારીઓને સફાઇ, આરોગ્ય, વીજળી પુનઃ સ્થાપન તથા માર્ગ દુરસ્તીકરણની બાબતને યુદ્ધના ધો...

August 30, 2024 7:33 PM

ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો અસના ચક્રવાત કચ્છથી આગળ ફંટાઇ જતા રાહત

કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે. અરબી સમુદ્રમાં રચાયેલ હવાનું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડું થવાની સંભાવના છે.અસ...

August 30, 2024 3:02 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે.આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં રાજ્યના 33 જીલ્લાઓના 222 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે.કચ્છના માંડવીમાં 388 અને મુંદ્રામાં 217 મીલીમીટર, દેવભૂમિ દ્વારકના મુખ્યમથક ખાતે 186 મીલીમીટર વરસાદ વરસ્યો છે. જો કે, આજે સવારના છથી દસ વા...

August 30, 2024 10:37 AM

મધ્ય ગુજરાત બાદ કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદઃ માંડવીમાં આઠ કલાકમાં 15 ઇંચ, મુન્દ્રામાં આઠ ઇંચ

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાંથી ભારેથી અતિભારે વરસાદની અને આવતી કાલે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 33 જિલ્લાનાં 238 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પડ્યો છે. અબડાસા તાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.