September 11, 2024 7:23 PM
યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થશે
યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થશે. 18મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર યાત્રાળુઓની સુવિધા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ મેળામાં અંદાજે 30 લાખથી વધુ ય...