July 11, 2024 4:44 PM
ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીએ હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું 25 કરોડથી વધુનું વેચાણ કર્યું છે, જે છેલ્લાં 50 વર્ષમાં સૌથી વધુ અને ગયા વર્ષ કરતાં બમણું છે.. આ સિદ્ધિ અંગે નિગમના વહીવટી સંચાલક લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે આ મહત્વન...