પ્રાદેશિક સમાચાર

July 12, 2024 3:26 PM

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે. ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટરની લાઇનદોરી સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. લાઇનદોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ ...

July 12, 2024 3:24 PM

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન રાજકોટથી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યે ઉપડશે, જે સાડા દસ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી આવતીકાલે સાંજે...

July 12, 2024 3:20 PM

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે. સૌથી વધુ 36% વરસાદ સૌરાષ્ટ્રમાં ત્યારબાદ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સો થી વધુ તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા વ...

July 12, 2024 9:59 AM

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથ...

July 11, 2024 8:25 PM

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક આર આર સ્વેન, પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ અને BSF, પશ્ચિમી કમાન્ડના વિશેષ ...

July 11, 2024 8:13 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું હતું. સુગમ મોડલ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભધારણનાં સ્વસ્થ સમય અને અંતર માટે તૈયાર કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગો સાથેન...

July 11, 2024 8:10 PM

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા "વિકસિત ભારતની નવી પહેચાન - કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" આ થીમ અંતર્ગત ...

July 11, 2024 8:08 PM

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે મોસમના સરેરાશ વરસાદની ટકાવારીની રીતે સૌથી વધુ 35.44 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં 34.87 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 27.25 ટકા,...

July 11, 2024 8:07 PM

રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે

રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ વિશે કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી મેળા પર નજર રાખવામાં આવશે.

July 11, 2024 8:05 PM

વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે

વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ખેતી નિયામકની કચેરી દ્વારા દિવેલના પાકોમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના કેટલાક અગત્યના પગલાંઓ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા મુજબ, દિવેલના પાકોના વાવેતર સમયે છાણિયા અને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.