પ્રાદેશિક સમાચાર

September 22, 2024 10:29 AM

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિ...

September 22, 2024 8:47 AM

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABA...

September 21, 2024 7:27 PM

ચાંગા યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય મેળવ્યો

ચાંગા યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલા ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ સુવર્ણ ચંદ્રક મેળવ્યો કર્યો છે. તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હ...

September 21, 2024 7:26 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા છે. આ સો દિવસ દરમિયાન અનેક પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવ્યાં છે.. સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. રાજકોટના શૈલૈન્દ્રસિંહ જાડેજાએ સાત લાખ રૂપિયા સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવાના સરકા...

September 21, 2024 7:25 PM

રાજ્યભરમાં થઇ રહેલી પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ

રાજ્યભરમાં થઇ રહેલી પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ. આ પ્રસંગે તેમણે બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તેમ જ શિક્ષણ અને તેઓના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો કરવા પર ભાર મૂક્યો હતો.. બાળકોને પરંપરાગત રમતો રમાડવા ...

September 21, 2024 7:25 PM

રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપીના વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપીના વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળેલ છે. અમરેલીના ધારી શહેરમાં પણ બપોર ...

September 21, 2024 7:24 PM

અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનિંગ વિદ્યાર્થી અક્ષિત કુમાર 51મી સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિજેતા બન્યો

અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનિંગ વિદ્યાર્થી અક્ષિત કુમાર 51મી સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિજેતા બન્યો છે. આ સિદ્ધી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિશ્વભરની 737 કોલેજ અને જાણીતી યુનિવર્સિટીઓમાંથી 2 હજાર 683 એન્ટ્ર...

September 21, 2024 7:23 PM

“સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

“સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. જે અંતર્ગત, જાહેર વાહનવ્યવહાર અને હાઈ-વે ઉપર કરાયેલી સફાઈ દરમિયાન 62 હજારથી વધુ નાગરિકોએ શ્રમદાન દ્વારા 302 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો.. ઉપરાંત, રાજ્યમાં કુલ 100થી વધુ ...

September 21, 2024 7:23 PM

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ.. પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તેવા આશય સાથે ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોનું આયોજન કરાયું હતું.. જેમાં અલગ અલગ ...

September 21, 2024 7:22 PM

આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઇ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ બીચની સફાઇ કરાઇ

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સૌથી વધુ દરિયાઇ વિસ્તાર ધરાવતા રાજ્યભરના વિવિધ દરિયાઇ કાંઠાઓને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ.. સોમનાથના મારુતિ બીચ ખાતે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ટ્રસ્ટના કર્મચારીઓ, NSS ના વિદ્યાર્થીઓ વગેરેએ સાથે મળીને દરિયાકિનારેથી 350 કિલોથી વધુના કચરાની સફાઇ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.