રાષ્ટ્રીય

August 6, 2024 7:30 PM

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હેન્ડલૂમ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે હેન્ડલૂમ વણકરોને સંત કબીર એવોર્ડ અને નેશનલ હેન્ડલૂમ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હેન્ડલૂમને લગતાકેટલોગ અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન ક...

August 6, 2024 2:41 PM

એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુન: શરૂ

એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુન: શરૂ થઈ છે. આજે વહેલી સવારે 1 હજાર 873 શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ જમ્મૂના ભાગવતીનગર યાત્રી નિવાસ બેઝ કૅમ્પ ખાતેથી અમરનાથ ગુફા માટે રવાના થયું હતું. આ શ્રદ્ધાળુઓ 69 જેટલા વાહનોના ફાફલામાં નીકળ્યા છે. જેમાં 1 હજાર, 579 પુરૂષો, 202 મહિલાઓ, 65 સાધુ અન...

August 6, 2024 2:39 PM

તામિલનાડુના સુલરમાં આજથી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ‘તરંગ શક્તિ 2024’નો પ્રારંભ થઈ રહ્યો છે

તામિલનાડુના સુલરમાં આજથી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ‘તરંગ શક્તિ 2024’નો પ્રારંભ થઈ રહ્યો છે. આ લશ્કરી કવાયતમાં અંદાજે 30 જેટલા દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 10 દેશોના ફાઇટર એરક્રાફ્ટ પણ જોડાઈ રહ્યા છે. બે તબક્કામાં આયોજીત આ લશ્કરી કવાયતનો હેતુ દેશના સંરક્ષણ કૌશલ્યને પ્રદર્શન કરવાની સાથે, સહભાગી લશ્કર...

August 6, 2024 2:35 PM

ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વ્યાપાર શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો

ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વ્યાપાર શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર આ ત્રણ દિવસીય સંમેલનનું ઉદઘાટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્ર...

August 6, 2024 2:31 PM

બાંગલાદેશની ભૂ-રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી

બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં સમર્થન આપવા બદલ તમામ પક્ષોની સરાહના કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ...

August 6, 2024 10:58 AM

હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, અને સિક્કીમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારે ...

August 6, 2024 10:57 AM

ભારતની અધ્યક્ષતામાં બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ

ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વેપારી શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર ત્રણ દિવસીય આ સંમેલનનું ઉદ્ઘઘટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે. આ કાર્યક્ર...

August 6, 2024 10:55 AM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયમ માઇવલીલી કેતોનિવેર અને પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુએ આજે સવારે ફિજીની સંસદમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ગઈકાલે ફિજીની રાજધાની સુવા પહોંચ્યા હતા. જ્યાં ફિજીના પ્રધાનમંત્રીએ તેમને આવકાર્યા હતા. ફિજી...

August 5, 2024 8:08 PM

સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે 5મી ઓગસ્ટે સંસદેકલમ 370 અને 35(A) નાબૂદ કરવાનો નિર્ણયલીધો હતો, જે દેશના ઈતિહાસમાં એક યાદગાર ક્ષ...

August 5, 2024 2:42 PM

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. ભાજપના સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે સરકારે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવતા પર પ્રાંતિય મજૂરોના મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક રચના સંપૂર્ણપણે બદલાઈ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.