રાષ્ટ્રીય

August 10, 2024 2:07 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને તિમોર લેસ્તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઑફ ઓર્ડર આપવામાં આવ્યો છે. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટાએ પાટનગર ડિલીમાં રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીમતી મુર્મુને આ સન્માન આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ હોર્ટા અને પ્રધાનમંત્રી ગુસ્માઓ સાથે દ્વિપક્ષી...

August 10, 2024 2:05 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભુસ્ખલનગ્રસ્ત વિતારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેરળના વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પ્રધનમંત્રીની સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને પર્યટન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ હતા. પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોને લઈજતું હેલિકોપ્ટર...

August 10, 2024 8:55 AM

રાજકોટથી કેન્દ્રીય મંત્રી નડ્ડા અને મુખ્યમંત્રી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે

15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર તિરંગા અભિયાનનાં ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવશે. રાજકોટ ખાતેથી આજે સવારે 10 વાગે શરૂ થનારી આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતનાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લે...

August 9, 2024 8:15 PM

લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો

લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જગદંબિકાપાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, દિલીપ સૈકિયા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ, કલ્યાણ બેનર્જી અને અસદુદ્દીન ઓવૈસી સભ્યોમાં સામેલછે. આ સમિતિમાં રાજ્યસભાન...

August 9, 2024 8:12 PM

લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક 2024 પસાર કર્યું

લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક 2024 પસાર કર્યું છે. આ વિધેયક કેન્દ્રસરકારને કોઈપણ વિમાન અથવા વિમાનના વર્ગની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, નિકાસ અથવા આયાતને નિયંત્રિત કરવા અનેસુરક્ષિત કરવા માટે નિયમો બનાવવાની સત્તા આપે છે. એરક્રાફ્ટ કામગીરીની સલામતી. આવિધેયકનો ઉદ્દેશ છે. સરક...

August 9, 2024 8:10 PM

એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ સ્થગિત કરી

એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. એરઈન્ડિયાએ કહ્યું કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મુસાફરો અનેક્રૂની સુરક્ષા માટે હાલ કામગીરી સ્થગિત કરી દીધી છે.

August 9, 2024 8:08 PM

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગૃહના નેતા જેપી નડ્ડાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણેકહ્યું કે વિપક્ષની ટિપ્પણીઓ અસંસદીય અને અત્યંત વાંધાજનક છે. શ્રી ધનખરે જયા બચ્ચનની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો...

August 9, 2024 8:03 PM

સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત

સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થવાનું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે 115 કલાક સુધી ચાલેલા આ સત્રમાં 15 બેઠકો યોજાઈ હતી. તેમણે કહ્યુંકે બજેટ પર 27 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત...

August 9, 2024 8:00 PM

સર્વોચ્ચ અદાલતે 11 ઓગસ્ટના રોજ યોજાનારી 2024 નીટ-પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે 11 ઓગસ્ટના રોજ યોજાનારી 2024 નીટ-પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી દીધી છે . અદાલતે કહ્યું હતું કે બે લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકવું એ  અન્યાય હશે, એ અરજીને ફગાવી દેવામાં આવી હતી જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પરીક્ષા કેટલાક શહેરોમાં  ઉમેદવારો માટે ખૂબ અસુવિ...

August 9, 2024 2:54 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.