August 18, 2024 2:03 PM
કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે
કેન્દ્રીય તપાસ સંસ્થા - CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. દિલ્હીમાં આવેલી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. CBIએ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે...