August 19, 2024 7:53 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે. ભારતના પ્રધાનમંત્રી 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે છે. બંનેદેશોના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાતમહત્વપૂર્ણ છે. શ્રી મોદી પોલેન્ડના તેમના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશેઅને રાષ્ટ્રપતિ એન્...