August 24, 2024 3:05 PM
નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે
નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે. યુવા બાબતો અને રમત-ગમતના રાજ્ય મંત્રી રક્ષા ખડસે નેપાળના તનાહુન જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બચી ગયેલા લોકોને પરત લાવવાની વ્યવસ્થા કરવા કાઠમંડુ પહોંચ્યા છે. સુશ્રી ખડસેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ભારતીય રાજ...