રાષ્ટ્રીય

August 25, 2024 4:24 PM

ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી

મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે દુરોવની ધરપકડ ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ગુનાઓ સંબંધિત વોરંટ હેઠળ કરવામાં આવી હતી. દુરોવની ધરપકડ પછી, ફ્રાન્સમાં રશિયન દૂતાવા...

August 25, 2024 4:24 PM

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત – ગમતમાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયા ચળવળને આગળ વધારવાના મહત્ત્વ પર ભાર મૂક્તા શ્રી માંડવિયાએ જણાવ્યું કે, પોતાની તંદુરસ્તી જાળવવાની અને સક્રિય રહેવા...

August 25, 2024 4:23 PM

કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે

કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈની એક ટીમે કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. સંદિપ ઘોષની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી, જ્યારે અન્ય ટીમે કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, પ્ર...

August 25, 2024 4:22 PM

તન્વી પત્રીએ ચીનમાં રમાઇ રહેલી જુનિયર બેડમિંગ્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો

ભારતની તન્વી પાત્રીએ બેડમિંગ્ટનમાં આજે ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. ચેંગડુ ખાતે એશિયા અંડર-17 અને અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપમાં અંડર-15 ગર્લ સિંગલ્સનું ટાઇટલ તન્વીએ જીત્યું હતું. તન્વીએ ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત વિયેતનામની ન્ગુયેન થી થુ હ્યુજેનને પરાજય આપ્યો હતો. 13 વર્ષીય શટલરે એક પણ ગેમ ગુમાવ...

August 25, 2024 4:21 PM

મંકીપોક્સના સંક્રમણ સામે પૂણેમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા

મંકીપોક્સ વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું હોવાથી, પુણે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં સિંગાપોર અને દુબઈના 531 મુસાફરોની, પુણે એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. જોકે, તેમાંથી એકપણ શંકાસ્પદ દર્દી મળ્યો નહતો. સાવચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી...

August 25, 2024 7:35 PM

પ્રધાનમંત્રીએ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી મહાસંમેલનમાં 11 લાખ નવી લખપતી દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગુજરાત સહિત દેશમાંથી અંદાજે ત્રીસ હજાર સ્થળોએથી લોકો વર્ચ્યૂઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં હાલમાં 11 લાખ જેટલી નવી લખપતિ દીદી ...

August 25, 2024 7:33 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં સુધારાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય અવકાશ દ...

August 24, 2024 7:59 PM

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલાસીતારમણ, વિદેશમંત્રીએસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતીપ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીયમંત્રીઓ સિંગાપોરમાં તેમના સમકક્ષ ...

August 24, 2024 7:58 PM

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો- MSME લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતા હોવાનું જણાવતા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ

વાણિજ્ય અનેઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે સુક્ષ્મ, લઘુ અને  મધ્યમ એકમો-MSME મોટા ઉદ્યોગોનેમહત્વપૂર્ણ પુરવઠા શૃંખલાઓ અને લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાંફાળો આપે છે.આજે નવી દિલ્હીમાં10મા ભારત આંતરરાષ્ટ્રીય MSME સ્ટાર્ટઅપ પ્રદર્શન અને સંમેલનને સંબોધતા શ્રીગોયલે જણાવ્યુ...

August 24, 2024 7:56 PM

ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી માટે મોટો પડકાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ લોકશાહી માટે મોટો પડકાર છે. તેમણે જણાવ્યુંહતું કે, 2014 બાદ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં 53 ટકાનો ઘટાડો થયો છે. છત્તીસગઢની રાજધાનીરાયપુરમાં આજે દેશનાં નક્સલ અસરગ્રસ્ત રાજ્યોની આંતરરાજ્ય સમન્વય સમિતિની બેઠક બાદપત્રકાર પરિષદમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.