રાષ્ટ્રીય

August 30, 2024 10:45 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઇ અને પાલઘરમાં વિવિધ વિકાસકામોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઇ અને પાલઘરની મુલાકાત લઇને વિવિધ વિકાસકામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગ્યે મુંબઇના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં યોજાનાર વૈશ્વિક નાણાં સંસ્થાઓની બેઠકમાં સંબોધન કરશે. ત્યાર પછી લગભગ એક વાગે, 30 મિનિટે શ્રી મોદી પાલઘરમાં સ...

August 30, 2024 10:44 AM

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યો છે

ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2024 માટે ભારત માટેનો તેનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વધારીને 7.2 ટકા કર્યો છે જે અગાઉના 6.8 ટકા અને 2025 માટે 6.6ટકાના અંદાજ કરતાં વધુ છે. આ અહેવાલ વ્યાપક-આધારિત વૃદ્ધિ, સ્થિતિસ્થાપક ખાનગી વપરાશ અને સુધારેલી વ્યાપારી પરિસ્થિતિઓ દ્વારા તૈયાર કર...

August 30, 2024 10:43 AM

કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળા રેલ યોજનાઓની ઓળખ કરી છે

કોલસા મંત્રાલયે કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ 38 પ્રાથમિકતાવાળા રેલ યોજનાઓની ઓળખ કરી છે. રેલ્વે મંત્રાલય સાથે નજીકના સંકલનમાં આ યોજના ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલ કનેક્ટિવિટી વધારવાનો, કોલસાની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવાનો, મુસાફરી ખર્ચ ઘટાડવાનો અને દેશમાં કોલસા પરિવહનની એકંદર...

August 29, 2024 7:56 PM

નવી દીલ્હીમાં એસોચેમ પર્યાવરણ અને કાર્બન પરિષદ આજે યોજાઇ ગઇ.

નવી દીલ્હીમાં એસોચેમ પર્યાવરણ અને કાર્બન પરિષદ આજે યોજાઇ ગઇ.કેન્દ્રિય પર્યાવરણ રાજયમંત્રી કીર્તીવર્ધનસિંહે આ પરિષદનું ઉદઘાટન કર્યું હતું.ઉદઘાટન સત્રમાં તેમણે કહ્યું કે, આબોહવામાં પરિવર્તન એ વૈશ્વિક સમસ્યા બની છેત્યારે કેન્દ્ર સરકારે તેની અસરોથી દેશને બચાવવા ઘણા પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે, સમગ્ર...

August 29, 2024 3:19 PM

ભારતે શ્રીલંકાના ઉત્તરીય ક્ષેત્રમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે પ્રથમ ચુકવણી કરી છે

ભારતે શ્રીલંકાના ઉત્તરીય ક્ષેત્રમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે પ્રથમ ચુકવણી કરી છે. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાએ શ્રીલંકાના ઉર્જા સચિવ સુલક્ષણા જયવર્દના અને શ્રીલંકા સસ્ટેનેબલ એનર્જી ઓથોરિટીના અધ્યક્ષ રણજીત સેપાલાને પ્રથમ ચુકવણી સોંપી.   ભારત અને શ્રીલંકા વચ્ચે માર્ચ 2022 માં થયેલા કરાર...

August 29, 2024 3:17 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવા પાછળનાં કારણોની તપાસ કરવા ટેકનિકલ સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવા પાછળનાં કારણોની તપાસ કરવા ટેકનિકલ સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે, આ સમિતિમાં સિવિલ એન્જિનિયર, નિષ્ણાતો, આઇઆઇટીનાં પ્રતિનિધિ અને નૌકા દળના અધિકારીનો સમાવેશ થા...

August 29, 2024 3:13 PM

નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ 1956માં સુધારો કર્યો છે

નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ 1956માં સુધારો કર્યો છે, જેને પગલે જાહેર ભારતીય કંપનીઓ GIFT ઈન્ડિયન ફાઈનાન્સિયલ સિસ્ટમ કોડ પર સિક્યોરિટીઝનું સીધું લિસ્ટિંગ કરી શકશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા સુધારાઓ ભારતીય સ્ટાર્ટ- અપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ માટે વૈશ્વિક ...

August 29, 2024 3:09 PM

સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે

સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે. નોંધણી સમયે ઉપરાંત પરીક્ષાઓ અને ભરતીના વિવિધ તબક્કા દરમિયાન તેને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરવા અને તેની ઓળખની નકલ કરીને સિવિલ સર્વિસ પરી...

August 29, 2024 3:01 PM

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર BJP હરિયાણા દ્વારા પ્રચારના વીડિયોમાં બાળકનો ઉપયોગ કરતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર BJP હરિયાણા દ્વારા પ્રચારના વીડિયોમાં બાળકનો ઉપયોગ કરતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ભાજપ પ્રમુખને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.રાજ્ય ભાજપના વડા મોહન લાલ બડોલીને આજે સાંજે 6 વાગ્...

August 29, 2024 2:56 PM

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનાં અધ્યક્ષપદે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનાં અધ્યક્ષપદે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલાં શ્રી નડ્ડાનાં નિવાસસ્થાને હરિયાણા ભાજપના કોર ગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.