રાષ્ટ્રીય

September 7, 2024 7:56 PM

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે. અત્યાર સુધીમાં 20 લાખ 52 હજાર 897 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામપહોંચ્યા છે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો પહ...

September 7, 2024 7:54 PM

ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન  મોકલ્યો છે

ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન  મોકલ્યો છે.ચાડમાં ભીષણ આગની ઘટના બાદ, ભારતે 2300કિલો મેડિકલ સહાય મોકલી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીરજયસ્વાલે, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીકતસવીરો શેર કરી અને પોસ્ટ કરી હતી.ભારતે  ચાડનાલનાગરિકો માટે  આવશ્યક જીવનરક્ષક એન્ટિબાયોટિક્...

September 7, 2024 7:53 PM

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલારાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા છ દિવસમાં દેશભરમાં 1 કરોડ 37 લાખ  પ્રવૃત્તિઓનુંઆયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જ...

September 7, 2024 7:51 PM

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. વૃક્ષારોપણ અભિયાનમાં ભારતના 15 રાજ્યોમાં 12 હજાર હેક્ટરથી વધુ જમીન આવરી લેવામાંઆવી છે. આ પહેલ આ વર્ષે 15મી જુલાઈના રોજ ખાદ્ય તેલ-પામપર રાષ્ટ્રીય મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી.  આ પ્રોજેક્ટનો હેતુ દેશમાં પામની...

September 7, 2024 7:48 PM

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે. આ પુરસ્કારો દર વર્ષે જાન્યુઆરીમાંમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર તેની જાહેરાત કરવામાં  આવશે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, દ્રઢ નિશ્ચય,...

September 7, 2024 7:31 PM

ઉત્તર પ્રદેશનાલખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી ,દસને બચાવાયા અન્ય કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંઆજે સાંજે હરમિલાપ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેકલોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યુંહતું કે NDRF અને SDRFની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છેઅને ઓછામાં ઓછા 10 લોકોનેબચાવીને ...

September 7, 2024 8:07 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા, તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રી...

September 7, 2024 7:27 PM

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની  ભારતની મુલાકાતે આવશે.

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની  ભારતની મુલાકાતે આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.તે...

September 7, 2024 7:18 PM

લદ્દાખમાં, કારગીલના જિલ્લા હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગે, IAP જિલ્લા શાખા કારગીલના સહયોગથી, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી

લદ્દાખમાં, કારગીલના જિલ્લા હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગે, IAP જિલ્લા શાખા કારગીલના સહયોગથી, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી . આ ઇવેન્ટ આ વર્ષની વૈશ્વિક થીમ, "લો બેક પેઇન અને ફિઝિયોથેરાપી" ની આસપાસ કેન્દ્રિત હતી, જે આ વ્યાપક સ્વાસ્થ્ય સમસ્યાના સંચાલનમાં ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રક...

September 7, 2024 7:17 PM

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દર વર્ષે ભાજપે  દિલ્હી સરકારને ચોમાસા પછીની ડુંગળીની અછતને પહોંચી વળવા બેકઅપ પ્લાન તૈયાર કરવા વિનંતી કરી, પરંતુ દિલ્હી સરકારે આ સલાહ પર ધ્યાન આપ્યું નહીં. જેના કા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.