September 11, 2024 9:40 AM
આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદનો પ્રારંભ થશે.
આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદનો પ્રારંભ થશે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સાથે મળીને આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન બજાર છે અને હાલમાં સ્થાનિક ક્ષે...