રાષ્ટ્રીય

July 11, 2024 8:24 PM

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ એક બહુવિધ સુવિધા કેન્દ્ર છે જે સર્વોચ્ચ અદાલતના ન્યાય સુધી પહોંચવાના મિશન હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે. નવું કેન્દ્ર વકીલોને કોર્ટમાં કામને સુવ્યવસ્થિત કરવા માટે તેમના કેસ સંબંધિત ...

July 11, 2024 8:22 PM

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. લોકસભા અધ્યક્ષ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં 10મા બ્રિક્સ સંસદીય મંચમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. બ્રિક્સ સંસદીય મંચમાં ચાર નવા સભ્યો -...

July 11, 2024 8:20 PM

ભારત માટે, બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ – BIMSTEC તેની પાડોશી પ્રથમ , ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને ‘SAGAR’ યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે- ડૉ. એસ. જયશંકરે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે ભારત માટે, બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ - BIMSTEC તેની પાડોશી પ્રથમ , 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને 'SAGAR' યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આજે નવી દિલ્હીમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બીજા સમેલન સંબોધન કરી રહ્યા હતા. તેમણે ક...

July 11, 2024 8:17 PM

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 15મી જુલાઈ સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચ...

July 11, 2024 8:16 PM

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રી સોનોવાલ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજમ બંદર ખાતે દીવાદાંડીના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. રાજ્યમાં દીવાદાંડી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

July 11, 2024 4:27 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઑસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઑસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઑસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિયેનામાં ઑસ્ટ્રિયાન...

July 11, 2024 4:25 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે છે, તેઓ અહીં નરસી મોન્જી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધશે. ઉપરાંત રાજભવનની મુલાકાત પણ લેશે.

July 11, 2024 4:22 PM

નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે

નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- NTAએ સોગંદનામું દાખલ કર્યું હતું. અગાઉ આઠમી જુલાઈના રોજ આ કેસમાં થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને NTAને આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા....

July 11, 2024 4:20 PM

બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમા શરૂ થશે

બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હીમા શરૂ થશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ કાર્યક્રમમાં બિમ્સટેકના વિદેશ મંત્રીઓની યજમાની કરશે. આ આયોજન બિમ્સટેક સમૂહના સભ્યોને બંગાળની ખાડી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારો...

July 11, 2024 4:16 PM

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળોએ આ મામલે 20 લોકોની અટકાયત કરી છે. કઠુઆ, ભાડેરવાહ, ઉધમપુર આસપાસના વિસ્તારોમાં મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસ, સેના અને અર્ધ લશ્કરી દળોની સંયુક્ત ટીમો હુમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.