July 14, 2024 2:00 PM
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલા અંગે ચિતા વ્યક્ત કરતા પ્રધામમંત્રી નરેન્દ્ર મોદી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક દર્શકની હાલત ગંભીર બની છે. ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લે...